ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા

ડભોઇ, ડભોઇ દર્ભાવતિ નગરી માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. સેવા એજ ધર્મના વિકાસ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 70 માં જન્મદિન નિમિત્તે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશ માં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા ૧૩માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ડભોઇ શહેર ના વિવિધ ૧૬ વિસ્તારોમાં રૂપિયા આશરે ૭૦ લાખના ખર્ચે સીસી રોડના ખાતમુહુર્ત ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે … Continue reading ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા